Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરમાં લોકસભા ની ચૂંટણી અર્થે આગામી કાર્યક્રમો માટે ની ભાજપ ની બેઠક યોજાય…

Share

લોકસભાની ચૂંટણી જાહેર થતાં તમામ પાર્ટીઓ પોતાના પક્ષને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે ભરૂચ લોકસભા માં પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સક્રિય થયા છે ત્યારે આજરોજ અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની આગામી લોકસભાની તૈયારીઓને ધ્યાનમાં રાખી એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ ભરૂચ જિલ્લા યુવા પ્રમુખ સુરેશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લોકસભા ના કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વોરા ગામમાંથી એક દીપડો પાંજરે પુરાયો,દિપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળાને તોડા ઉમટી પડ્યા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે શરદ પૂર્ણિમાનાં ગરબામાં રમઝટ મચી.

ProudOfGujarat

ભરૂચમાં દિવાળી પર્વ પર મુખ્ય માર્ગો પર ગલગોટાનાં ઢગ જામ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!