Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ અને અંકલેશ્વર ને જોડતા ગોલ્ડન બ્રીજ માં બે યુવાનોએ બાઈક વચ્ચે મૂકી ડાન્સ કરતો વિડિયો વાયરલ કર્યો…

Share

દિનેશભાઇ અડવાણી

સમગ્ર ભારતમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લોકો પોતાનો વિડીયો મૂકી રહ્યા છે ત્યારે હવે અંકલેશ્વર અને ભરૂચ ને જોડતા ગોલ્ડન બ્રીજ ની વચ્ચે ગાડી રોકીને બે યુવાનોએ ચાલુ વાહનો વચ્ચે ડાન્સ કરતો વીડિયો વાયરલ કર્યો છે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા ટ્રાફિક દ્વારા આવા યુવાનો ની અટકાયત કરવામાં આવશે ખરી કે પછી આંખ આડા કાન કરી બધું ચલાવી લેવામાં આવશે હાલ આ વિડીયો કોનો છે અને ક્યાંથી આવ્યો છે એની હાલ પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ આવા યુવાનો દ્વારા ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે આવા મસ્તી મજાક કરતા યુવાનો દ્વારા જો કોઈ મોટી ઘટના બને તો તેની સંપૂર્ણ જિમ્મેદારી કોન તેવી તો હાલ લોકોમાં ચર્ચા થઈ રહી છે.

Advertisement


Share

Related posts

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ સિવિલ હોસ્પિટલની લીધેલ આકસ્મિક મુલાકાત જાણો શું કહ્યું ?

ProudOfGujarat

બોડેલી તાલુકાના જબુગામમાં 2 કાર વચ્ચે અકસ્માત : એક કાર ચાલકને ગંભીર ઈજા…

ProudOfGujarat

ભરૂચ : ખરચ બિરલા કંપની પાછળ સાત જુગારીઓ લાખોનો જુગાર રમતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!