Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે ખાલપાવાડ નજીક ખુલ્લી જગ્યામાં સટ્ટા બેટિંગનો જુગાર રમતા ત્રણ જુગારીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ ખાલપાવાડ રામકુંડ મંદિર સામે કેટલાક જુગારીઓ ખુલ્લી જગ્યામાં સટ્ટા બેટિંગનો જુગાર રમી રહ્યા છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રાહુલ છનાભાઈ વસાવા,સુનિલ દિલીપભાઈ વસાવા અને શ્યામ અજયભાઇ ઠાકોરને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ 10 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

प्रियंका चोपड़ा को लेके सलमान खान का एक और बयान

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થ ગામમાંથી 9 ફૂટનો અજગર આવી જતાં વનવિભાગ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યો.

ProudOfGujarat

માંગરોળ : કોંગ્રસના પ્રતિનિધિ મંડળે ઉમરપાડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!