Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

કળયુગમાં સાવકી માતા આવું અકૃત્ય પણ કરી શકે…

Share

સાવકી માતા દિકરીઓ પણ ત્રાસ ગુજારતી હોય એવા બનાવો વખતો વખત જાણવા મળેલ છે. એટલું જ નહી પરંતુ સાવકી માતા આગલી પત્નીના સંતાનો પાસેથી મજુરી કરાવાતા હોવાનાં કિસ્સા પણ વખતો વખત જાણવા મળે છે ત્યારે આ કળયુગમાં હવે સાવકી માતા પણ નરાધમ કૃત્ય કરી રહે છે.

જેમ કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથક વિસ્ત્રારમાં આવેલ એક વિસ્તારમાં સાવકી માતાએ તેના સાવકા દિકરા સાથે બેડરૂમમાં શારિરિક અડપલા કર્યા હતા. સગીર વયનું આ બાળક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું હતું કે મારી સાવકી માતા આવું કરે ?? આ સગીર વયના બાળકે પિતાના આવ્યા બાદ પિતાને ફરિયાદ કરી કે મારી માતાનું મોત થયા બાદ તમે લગ્ન કર્યા એ બાબત જુદી છે પરંતુ સાવકી માતા મારી સાથે આવા શારીરિક અડપલા કરી રહી છે જે ચલાવી શકાય નહિ.

Advertisement

બનાવની જાન થતા પિતાએ પણ અંકલેશ્વર જી.આઈ.ડી.,સી પોલીસ મથકએ આ બાબતએ ફરીયાદ નોંધાવતા જી.આઈ.ડી.સી પોલીસે સગીર વયના સંતાન સાથે શારીરિક અડપલા કરનાર સાવકી માતાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

સુરત : ખોટા આદિવાસી દ્વારા ખોટા લાભ લેનાર સામે આકરી કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં આવેલી એકલવ્ય વિદ્યાલય શાળા પરીવાર તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો

ProudOfGujarat

અંકલેશ્વર-પાર્કિગમાં રહેલા વાહનો સળગી ઉઠતા મચી અફરાતફરી-આગનું રહસ્ય હજુસુધી અંકબંધ..!!જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!