Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંન્કલેશ્વર જીઆઈડીસી ની સ્ટીમ હાઉસ કંપની નો બોર સીલ કરાયો..

Share

 

અંકલેશ્વર જીઆઇડીસી ની સ્ટીમહાઉસ કંપનીનાગેરકાયદેસર પાણીનો બોર અંગેની જાણ નોટીફાઈડ વિભાગને થતા બોરને સીલ મારવા મા આવ્યું છે.
અન્કલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કોઇ નવા બોરવેલ પરવાનગી આપવામાં આવતી નથી તેમ છતાં પણ કેટલાક પરવાનગી વગર ગેરકાયદે રીતે પાણીનો બોર કરીને બેઠા છે.

Advertisement

અંકલેશ્વર નોટીફાઈડ વિભાગને માહિતી મળી હતી હતું કે નવી બની રહેલ સ્ટીમ હાઉસ કંપની દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર પાણીના બોર કરવામા આવ્યો છે. જે આધારે સરપ્રાઈઝ ચેકીંગ કરવા મા આવતા કંપની માબોર મળી આવતા નોટીફાઈડના વોટરવર્કસ વિભાગ દ્વારા તાત્કાલીક બોર સીલ કરી દેવામાં આવ્યો હતો.તેમજ આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

સુરત-ભાંડુતના ગ્રામવાસીઓએ સરકારી સહાય વિના જાત મહેનતથી શરૂ કર્યું તળાવની પાળ બનાવવાનું

ProudOfGujarat

દિવ્ય દ્રષ્ટિ બી ઍડ કૉલેજ બેઢીયા ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસી ની કેમીકલ કંપનીમાંથી કરોડોનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયાની આશંકા.

ProudOfGujarat
error: Content is protected !!