Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આનંદ હોટલ પાસે આવેલ સિમેન્ટ કંપનીના ગેટ નજીક ટ્રક ચાલકને વીજ કરંટ લાગતા સારવાર અર્થે ખસેડાવ્યો છે

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આનંદ હોટલ પાસે આવેલ સિમેન્ટ કંપનીના ગેટ નજીક ટ્રક ચાલકને વીજ કરંટ લાગતા સારવાર અર્થે ખસેડાવ્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના લોટે પરશુરામ મૂકભૂંજનો રહેવાસી ચેતન પ્રકાશભાઈ શકપાલ આજરોજ સવારે અંકલેશ્વર નેશનલ હાઇવે પર આનંદ હોટલ પાસે આવેલ સિમેન્ટ કંપનીના ગેટ નજીકથી પસાર થઇ રાહીયો હતો તે દરમિયાન હાઈટેન્સન વીજ વાયરને ટેમ્પો અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચની હીલિંગ ટચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવી છે

Advertisement

Share

Related posts

આગામી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો આંચકો: ગેસના ભાવમાં ફરી વધારો

ProudOfGujarat

ભરૂચ-આલીયાબેટમાં એકસાથે 100 થી વધુ ધેટાંના મોત-કુતરાઓએ કરેલ હુમલા 5 ઘેટા ઘવાયા બાદ દોડધામમાં એક પર એક ધેટા ચઢી જતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!