Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર- નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત.

Share

અંકલેશ્વર- નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત..

મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રી દરમિયાન અંકલેશ્વર અમર તૃપ્તિ હોટલની સામે નેશનલ હાઇવે ઉપર એક અજાણી વ્યક્તિ રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન એક અજાણ્યા વાહને અડફેટમાં લેતા તે વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ આજુબાજુના રહીશો ઘટના ઉપર દોડી આવ્યા હતા ત્યારબાદ પોલીસને જાણ કરી અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી નો કબજો લઈ અંકલેશ્વરના શહેર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ડેડ બોડી ના ખસેડવામાં આવી હતી અને અજાણ્યા વ્યક્તિના વાલી વારસદારોને શોધવાના ચક્રોગતિમાન કર્યા હતા હાલ આ વ્યક્તિ કાનો છે તેની પુષ્ટિ કરવામાં આવી નથી વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગરમાં ડબલ મર્ડર કેસ મામલે ગૃહ વિભાગ એક્શનમાં, જામનગર એસપીની આગેવાનીમાં સીટની રચના

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં ધારાસભ્ય અક્ષય પટેલનાં હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!