Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- નગરપાલિકા પાસે આવેલ પોલીસ લાઈન ની બાજુમાં વીજ ટ્રાન્સફોર્મર માં આગ લાગતા દોડધામ મચી…

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પીરામણ નાકા વિસ્તાર પાસે આવેલ પોલીસ લાઈન ની બાજુમાં આવેલું વીજ ટ્રાન્સફોર્મર માં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગી જવા પામી હતી, ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર શહેર પોલીસ તથા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં મેળવી હતી ક્યારે આગ લાગતાં જ દોડધામ મચી જવા પામી હતી હાલ મળતી માહિતી અનુસાર કોઈને પણ જાનહાનિ પહોંચવા પામી નથી.

Advertisement

Share

Related posts

શહેરા તાલુકાના સીમલેટ ગામને પ્રાથમિક સુવિધા આપવા જિલ્લાકક્ષાની બેઠકમા લેવાયો નિર્ણય.

ProudOfGujarat

BDMA ને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમુખ હરીશ જોષીને સન્માનિત કરાયા

ProudOfGujarat

સુરત : જામકુઈથી પિચણવણ તરફ જતાં રસ્તાનું કામ ગત વર્ષે પૂર્ણ થવાને બદલે કામગીરી હાલ પણ અધૂરી : વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા લોકમાંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!