Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…

Share

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર તારીખ 26 8 2019 ના રોજ અંકલેશ્વર શહેર પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન કુલ મરી નંગ 1138 તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ આઠ લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બે જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે અન્ય એક આરોપી ટેમ્પો ડ્રાઇવર જબરા રામ અનારામ ચૌધરી ઘટના સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હોય ત્યારે આજરોજ અંકલેશ્વર શહેર પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપીને જેલ ભેગો કરવામાં આવ્યો હતો

Advertisement

Share

Related posts

ઝઘડીયામાં ગ્રામ પંચાયતોની ચુંટણીમાં તીવ્ર રસાકસીના વર્તાતા એંધાણ.

ProudOfGujarat

ભયંકર સમસ્યા : કપરાડા તાલુકાનું એક એવું ગામ કે જ્યાં કોઈ પણ યુવાનને લગ્ન માટે કોઈ પિતા પોતાની પુત્રી આપતા પહેલા વિચાર કરવો પડે છે…જાણો કેમ ?

ProudOfGujarat

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી વલી બાપુ દશાંનવાલા પ્રાથમિક શાળા, ભરૂચના વિદ્યાર્થીઓનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમા ઝળહળતો વિજય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!