Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર ગામમાં પાર્ક કરેલ હાઇવા ટ્રકની ઉઠાંતરી થતા જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આપી છે.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ રામદેવનગર સ્થિત વણઝારા વાસમાં રહેતા પ્રફુલભાઈ ફોજાજીભાઈ વણઝારાનું હાઇવા ટ્રક નંબર-જી.જે.16.એક્યુ.0021 ચાલક અરુણ હરીશભાઈ વસાવાએ ગત તારીખ-1-11-19ના રોજ રાતે સારંગપુર ગામમાં પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું તે દરમિયાન રાતે વાહન ચોરો હાઇવા ટ્રકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ટ્રક ચોરી અંગે પ્રફુલ વણઝારાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો પદયાત્રા સંઘ ડાકોર જવા રવાના થયો.

ProudOfGujarat

વડોદરામાં રેસકોર્સ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ મોંઘવારી વિરુદ્ધ ધરણાં પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

વાલીયા ખાતે પુત્રીના પ્રેમી ની હત્યા કરી આરોપીઓ પિતા, માતા અને ભાઈ ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!