Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના સામોર ગામની સીમમાં કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોધાવ્યો હતો.

Share

અંકલેશ્વરના સામોર ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.સામોર ગામની સીમમાં કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટ ભરેલ બેગ ખુલ્લામાં ફેંકી દેવામાં આવી હતી જેના પગલે પર્યાવરણીય પ્રદુષણનો ખતરો ઉભો થયો હતો.ગ્રામજનોએ આ અંગે જીપીસીબીને જાણ કરતા જીપીસીબીએ તપાસ શરુ કરી છે.

Advertisement

Share

Related posts

લીંબડી કોવિડ 19 માંથી 4 લોકોને રજા આપવામાં આવી

ProudOfGujarat

અંકલેશ્વર મહાવીર ટર્નિંગથી સ્ટેશન સુધી ખરાબ રસ્તામાં કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી.

ProudOfGujarat

હિન્દના બિસ્માર્ક ‘સરદાર’ના શહેરમાં કંડારાયેલાં ચિત્રો અને નામની તક્તીઓ સરકારી ઉપેક્ષાનો ભોગ બની રહી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!