Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી ચોરીની બાઈક સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર જી.આઈ.ડી.સી.પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મીરાનગરથી રાજપીપળા ચોકડી તરફ ચોરીની બાઈક સાથે બે ઈસમો પસાર થવાના છે જે બાતમીના આધારે પોલીસે સદાનંદ હોટલ પાસે વોંચ ગોઠવી ચોરીની બાઈક પર આવતા ઇસમોને અટકાવી તેઓ પાસેથી બાઈકના દસ્તાવેજો માંગતા તેઓએ આનાકાની કરતા પોલીસે મૂળ બિહારના અને હાલ મીરાનગર ખાતે રહેતા અનીશ દશરથ મહેતો અને ગીરનાર સોસાયટીમાં રહેતા કરણ પૂરનભાઈ રાયની અટકાયત કરી બંને બાઈક ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પ્રાથમિક તપાસ કરતા બાઈક ચિત્રકૂટ સોસાયટીના કિર્તિકુમાર વસાવાની હોવાનું જણાય આવ્યું હતું

Advertisement

Share

Related posts

લ્યો બોલો -પોલીસ સ્ટેશન ના લૉકઅપ માંથી જ આરોપી ફરાર થયો, ભરૂચ બી ડિવિઝન પોલીસ થઈ દોડતી

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગામે ગૌચરની જમીનમાં માટી ખનનના મુદ્દે ટી ડી ઓ ને કરાઇ રજૂઆત.

ProudOfGujarat

મુંબઈની બિલ્ડીંગમાં સામૂહિક ગાયત્રી મંત્રનું પઠન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!