Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઇનરવ્હીલ કલબ ની મુલાકાત લેતા ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન કલ્પના શાહ.

Share

(દિનેશ અડવાણી ભરૂચ)

ઇનરવ્હીલ લકબ એટલે રોટરી ક્લબની મહિલા પાંખ જે અંકલેશ્વર ખાતે અલગ-અલગ સેવાકીય પ્રોજેક્ટ કરી પોતાની એક આગવી અલગ ઓળખ ઊભી કરે છે. આ ઇનરવ્હીલ કલબ અંકલેશ્વર ખાતે અલગ-અલગ પ્રોજેક્ટ જેવા કે વુમન એમ્પાવરમેન્ટ ,એજ્યુકેશન હેલ્પ,સ્વસ્થ સંબંધી માહિતી,વિલેજ અપલીફ્ટમેન્ટ અને ચાઈલ્ડ એમ્પારવમેન્ટ જેવા વિવિધ કાર્યક્રમ કરતી આવી છે.આ સેવાકીય કાર્ય કલબ ની સથી બહેનો ઘ્વારા ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન અને કલબ ના પ્રમુખ ના માર્ગદર્શન હેઠળ થાય છે.ઇનરવ્હીલ ના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન કલ્પના શાહ એ વર્ષ ૨૦૧૯-૨૦ માં કરવામાં આવનાર સેવાકીય કાર્ય ની માહિતી પૂરી પાડી અને કલબ ઘ્વારા કરવામાં આવતા કાર્યો ની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે ઇનરવ્હીલ કલબ ના પ્રમુખ નમ્રતા પટેલ,કલબ સેક્રેટરી વિધિ દુધાત અને કલબ ની સાથી બહેનો મોટી સંખ્યા માં હાજર રહયા હતા.

Advertisement

Share

Related posts

સુરત સિલ્ક સિટીમાં આગ : કોઈ જાનહાનિ નહિ

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાના જુદા જુદા ગામોના પસંદગીના ૩૦ યુવાનોને આંધ્રપ્રદેશની રક્ષા એકેડમીમાં સીક્યુરીટી તાલીમમાં મોકલાયા.

ProudOfGujarat

અંકલેશ્વર નગપાલિકા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રંગોળી સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!