Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે એબીસી ગ્રુપ દ્વારા દાંડીથી પોરબંદરની યાત્રાએ નીકળેલ સાયકલ યાત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું

Share

એનસીસી ડીટીઈ ગુજરાત અને દાદરા નગર હવેલી દીવ-દમણ અંતર્ગત કરમભુમી ટુ જન્મ ભૂમિ સાયકલ યાત્રા દાંડીથી પોરબંદર જવા નીકળી હતી જે યાત્રા આજરોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે આવી પહોંચતા એબીસી ગ્રુપના નરેશ પુજારા અને સભ્યોએ યુકેના નિવાસી હિતેશભાઈ પટેલ અને સાયકલ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું જે સાયકલ યાત્રીઓ સાથે અન્ય સાયકલ યાત્રીઓ અંકલેશ્વરથી ભરૂચ સુધી જોડાયા હતા જે બાદ ઝાડેશ્વરની સ્કુલ ખાતે મારો અધિકાર હું છું નવું ભારત વિષય વક્તવ્ય યોજાશે આ પ્રસંગે એબીસી ગ્રુપના સભ્યો અને સાયકલ યાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝધડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે મહિનાઓથી પીવાના પાણીની પાઇપલાઈનોમાં ભંગાણ સર્જાતા ગટર યુક્ત પાણી પીવા લોકો મજબુર..

ProudOfGujarat

અંકલેશ્વર કારમાં વહન થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ:RTE હેઠળ આ વર્ષ ૨૨૬૨ ટોટલ ફોર્મ ભરાયા.આજ થી દરેક વાલીના ઘરે જઈ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!