Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની એ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું

Share

જી – 20 ની થીમ પર વસુધૈવ કુટુંમ્બકમના ભાગરૂપે આજે તપોવન વિધ્યાલય ખાતે જિલ્લાકક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો જેમાં વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની ઈફ્ફતનાઝ છોવાલા એ આચાર્ય ધ્રુતા રાવલના પ્રોત્સાહન અને શિક્ષકા નીમીષા પટેલ અને અન્ય શિક્ષકોના માર્ગદર્શનથી બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અલગ અલગ 4 સ્પર્થાઓના કુલ ૬૦ સ્પર્ધકો હતા અને સ્પર્ધાનું મૂલ્યાંકન દરેક ક્ષેત્રના તજજ્ઞો દ્વારા કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલા એ વિદ્યાર્થીનીને પ્રથમ સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કં. લિ. દ્વારા 31 માર્ચ, 2021 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની જાહેરાત.

ProudOfGujarat

ભરૂચ : બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા દ્વારા કૌશલ્ય વિકાસ માટે સબજેલના કેદી લાભાર્થીઓ માટે તાલીમનું આયોજન કરાયું

ProudOfGujarat

સાયખાની સ્લોક્કા ડાયઝ કંપનીમાં બે બાળ મજૂર મળી આવતાં કંપની સામે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!