Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના નવા બોરભાઠા ખાતે ઘરમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.

Share

અંકલેશ્વરના નવા બોરભાઠા ખાતેથી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂપિયા 33,800 નો જથ્થો ઝડપી પાડ્યો છે.

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે નવા બોરભાઠા ગામે સ્કૂલ ફળીયામાં રહેતો પ્રતિક ભરત વસાવાના ઘરમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોય જે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે રેડ પાડતા બોરભાઠા સ્કૂલ ફળીયામાં આરોપીના ઘરમાંથી પોલીસને ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી આવેલ જેની કિં.રૂપિયા 28,800 તથા સેમસંગ કંપનીનો મોબાઈલ સહિત કુલ રૂપિયા 33,800 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વોન્ટેડ આરોપી રાહુલ વસાવાની શોધખોળ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

પર્યાવરણનાં દુશ્મનો બેફામ : અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા કથળી, એર ક્વોલીટી ઈન્ડેક્ષ પહોંચ્યો રેડ ઝોનમાં.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કોંગ્રેસની સભા યોજાઈ.

ProudOfGujarat

શ્રાવણ માસમાં વધુ વરસાદ વર્ષે,નર્મદા ડેમમાં પાણીની આવક થાય માટે મેં મહાદેવનો લઘુરુદ્ર કર્યો છે:ભુપેન્દ્રસિંહ ચુડાસમા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!