Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ માંડવા ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમતા 6 ખેલીઓ ઝડપાયા

Share

 

શહેર પોલીસે ચાર બાઈક, એક કાર તેમજ રોકડ રકમ મળી 5.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં શ્રાવણીયો જુગાર રમતા 6 જેટલા જુગરીઓને ઝડપી પાડી 5.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

WhatsApp એ એક મોટું ફીચર જાહેર કર્યું, ઇન્ટરનેટ પર પ્રતિબંધ હોવા છતાં પણ મેસેજ મોકલી શકશે

ProudOfGujarat

ટિયર-2 નગરોએ ઈટીએફમાં વધુ રસ દર્શાવ્યો, 60% ઉત્તરદાતાઓને ઈટીએફ વિશે સારી સમજ

ProudOfGujarat

ભરૂચની જૂની સિવિલ પાસે રહેતો શખ્સ ગાંજા સાથે ઝડપાયો, એક વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!