Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર શહેર પોલીસે મોતાલી ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલ રીક્ષા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

અંકલેશ્વર શહેર પોલીસે મોતાલી ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલ રીક્ષા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસે નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોતાલી ગામ પાસેથી રીક્ષામાં વિદેશી દારૂ લઈ જવામાં આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે મોતાલી ગામના સ્મશાન પાસે વોચ ગોઠવી બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે અટકાવતા રીક્ષામાં બે ઈસમો અંધારાને પગલે ફરાર થઇ ગયા હતા પોલીસે રીક્ષા ચાલકને પકડી રીક્ષામાં તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૪૫ નંગ બોટલ મળી આવી હતી પોલીસે અંકલેશ્વરના તાડ ફળીયામાં રહેતા શાહરૂખ નજીર મલેકને ઝડપી પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂ અને રીક્ષા મળી કુલ ૬૮ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જયારે ફરાર થઇ ગયેલા સલીમ મલેક અને રાહુલ અર્જુનભાઈ વસાવા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિ કર્યા છેup

Advertisement

Share

Related posts

ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલ યમુના ટાઉનશીપ સામે ની રોમન ટેલિકોમ મોબાઈલ દુકાન માં તસ્કરો એ ત્રાટકી લાખ્ખો રૂપિયા ના સામાનની ચોરી કરી પલાયન થતા ચકચાર મચી હતી……

ProudOfGujarat

ભરૂચમાં પોક્સો કોર્ટના જજના વિરોધમાં વકીલોના ધરણાં

ProudOfGujarat

દહેજની યશસ્વી રસાયણ-વાવની યશ સ્પેશિયાલિટી કેમિકલ્સના 100થી વધુ કર્મચારીઓએ રક્તદાન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!