Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સ્થિત ભૂખ્યાને ભોજન ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ.

Share

અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ હતું.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વરમાં ઘણાં લાંબા સમયથી નિયમિત બંને ટાઈમ ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે ત્યારે અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ સહિતના આગેવાનોએ અંકલેશ્વરની પ્રતિન ચોકડીમાં ચાલતા ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ભડકોદ્ર પાસે આવેલ આદિત્ય નગરમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ૧૭ તોલાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે સામેના મકાનના સીસીટીવી કેમેરામાં ત્રણ યુવાનો બાઈક પર જતા કેદ થયા છે

ProudOfGujarat

અંકલેશ્વર : બે મિત્રો વચ્ચે આવેલી યુવતીના કારણે બનેલ ઘાતક મર્ડર કેસમાં ત્રણની ધરપકડ.

ProudOfGujarat

માંગરોળ : કોસાડી ગામે ગાયને કતલ કરવા લઈ જતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!