Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આંખની પાંપણનું સફળ ઓપરેશન કરતાં જયાબેન મોદી હોસ્પિટલના ડૉ.અંજના ચૌહાણ.

Share

અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા એક પરિવારની બાળકીના આંખમાં સળિયો વાગતા પાંપણ ફાટી ગઈ હતી જેને તાત્કાલિક અસરથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હોય તેમને આંખની પાંપણમાં ઓપરેશનની જરૂરિયાત ઉદભવતા આંખના વિભાગના નિષ્ણાત ડોકટર ડૉ.અંજના ચૌહાણ દ્વારા આ માત્ર 2 વર્ષની બાળકી લક્ષ્મીની આંખની પાંપણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

મો.સા. ચોરીનાં વણશોધાયેલ ત્રણ ગુન્હા શોધી મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ-વાલિયા તાલુકાના મૌઝામાં કુરિયર કંપનીના કર્મચારીને લૂંટવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયાં..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!