Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામ સ્થિત એમ.પી નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામ સ્થિત એમ.પી નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ નજીક આવેલ એમપી નગરમાં રહેતો મહેન્દ્ર રમણભાઈ પરમાર મોટાપાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ઘરમાં મુકેલ વિદેશી દારૂની ૨૨ નંગ બોટલ મળી કુલ ૩ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહેન્દ્ર પરમારને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો સંશોધન અહેવાલ જનરલ ઈન્સ્યોરન્સમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર પ્રકાશ પાડે છે

ProudOfGujarat

અંકલેશ્વરમાં તુલસી વિવાહની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ…

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ ગામના ખાડી પાસેથી ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!