Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી રોયલ સનાતન ગ્રુપ યુવાનો દ્વારા આજરોજ ઉનાળાની ગરમીમાં વટેમાર્ગુઓને પાણીની તરસ છીપાવવા માટે ૪૦ જેટલા પીવાના પાણીનાં માટલાં મુકયા

Share

pravin misal:
અંકલેશ્વર શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ માટે અનેક સંસ્થાઓ આવેલી છે જેમાં આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી રોયલ સનાતન ગ્રુપ યુવાનો દ્વારા આજરોજ ઉનાળાની ગરમીમાં વટેમાર્ગુઓને પાણીની તરસ છીપાવવા માટે અંકલેશ્વરમાં મોદીનગર .ગાયત્રી મંદિર. હસતી તળાવ .કાપોદ્રા પાટિયા જેવા અનેક 20 જેટલા વિસ્તારોમાં ૪૦ જેટલા પીવાના પાણીનાં માટલાં મુકવાનનું કાર્ય સનાતન રોયલ્સ ગુપ કારવામાં આવ્યું છે ગુપ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી આ ગ્રુપના તમામ યુવાનો વિવિધ જગ્યાઓ પર ખાનગી કપની માં નોકરી કરતાં યુવાનો છે જેમણે પોતાના સ્વખર્ચે છે આ કામગીરી કરી છે આવકારદાયક પગલું ભરી શકાય જેમાં એસ.કે મિશ્રા .ક્રિષ્ના મોરિયા રાકેશ રાણા અન્ય સાથે મિત્રો આ કાર્યમાં જોડાયા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ : હાંસોટ 108 ટીમની ઉત્કૃષ્ટ કામગીરી…

ProudOfGujarat

સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરનો આતંક

ProudOfGujarat

વાંકલ: સુરત જિલ્લામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ :પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા પણ બાઈક રેલીમા બુલેટ ચલાવતા જોવા મળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!