Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ગણેશ પાર્કના એક રેસ્ટોરન્ટમાં અંગત અદાવતે થયેલ મારામારીનો વીડિયો વાયરલ.

Share

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગણેશ પાર્ક પાસે આવેલ ચાય સૂતાબાર અને ટ્યુશન કલાસના સંચાલકો વચ્ચે રેસ્ટોરન્ટની અંદર મારક હથિયારો સાથે મારામારી થઇ હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ભારે ખળભળાટ મચ્યો છે. અંગત અદાવતમાં એક વ્યક્તિ ઉપર કેટલાક ઈસમો હુમલો કરતા હોવાની બાબત લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

ખુલ્લેઆમ થયેલ મારામારીનો વાયરલ વીડિયો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જોકે સમગ્ર મામલે ઘટના અંગેની કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

પશ્ચિમ બંગાળના સાંસદની જૈન સમાજ વિરોધી ટિપ્પણી સામે અંકલેશ્વર મામલતદારને પાઠવાયું આવેદન.

ProudOfGujarat

બોમ્બે હાઈકોર્ટે ઝડપી સુનાવણી કરવાની કંગનાની અરજી નકારી : કોર્ટે આપી 25 જૂનની સુનાવણીની તારીખ.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા રાજપારડીનાં યુવાનને મગર ખેંચી જતા તેની લાશ ત્રીજા દિવસે ઝઘડીયા પાસેથી મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!