Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ગડખોલ ગામે આર.કે નગરમાં તબીબની ડિગ્રી વિના પ્રેકટીસ કરતાં બે નકલી ડોકટર ઝડપાયા.

Share

અંકલેશ્વર તાલુકાનાં ગડખોલ ગામનાં આર.કે નગરમાં બોગસ તબીબને પોલીસે ઝડપી લઈ બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અંકલેશ્વર તાલુકાનાં હેલ્થ ઓફિસર દિનેશભાઇ વસાવાને જાણ થઈ કે બે બોગસ તબીબ ગડખોલ ગામે દવાખાનું ખોલી બેઠાં છે તેવી માહિતી મળી હતી આથી શહેર પોલીસ મથકનાં પી.એસ.આઇ ઠુમમર સાથે ગડખોલ ગામ આર.કે નગરમાં રેડ કરતાં ત્યાં ઇન્દ્રનીલ ઉર્ફે રાહુલ બિસ્વાસ મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળ તથા ભડકોદ્રા ગામનાં કમલ કુમાર પટેલની તબીબની ડિગ્રી ન હોવા છતાં ડોકટર બની દવાખાનું ચલાવતા ઝડપી લઈને બંને સામે કાયદેસરની કાર્યવાહી શહેર પોલીસે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અનુસૂચિત જાતિ ઉપર થતાં અત્યાચાર અંગે જંબુસર મામલતદારને આવેદનપત્ર…

ProudOfGujarat

વાંસદાના ધારાસભ્ય પર થયેલા હુમલાની ઘટનાને ભરૂચ કોંગ્રેસે વખોડી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!