Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પાનોલીના શિક્ષકનું શ્રેષ્ઠ પ્રદર્શન – સન્માન કરાયું.

Share

યુ.એસ. આર્ટ ગેલેરી દ્વારા “પાબ્લો પિકાસો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યીઅર એવોર્ડ “માટે ગુજરાત અને ભારતભરના ઘણા બધા ચિત્રકારોએ રજીસ્ટ્રેશન કરેલું હતું. જેમાં ચિત્રકલાના કામની ગુણવત્તા, ચિત્રકારોએ કરેલા ચિત્ર પ્રદર્શન,શાળાના વિદ્યાર્થીઓને ચિત્રસ્પર્ધામાં ભાગીદાર બનાવી પ્રગતિ, ચિત્રસર્જન દ્વારા સામાજિક કાર્યો, સમાજ ઉત્થાન અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે કરેલા પ્રયત્નો જેવા અનેક પાસાઓને ધ્યાનમાં લઈને ઉત્કૃષ્ટ ચિત્રકલાની કામગીરી માટે “પાબ્લો પિકાસો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર એવોર્ડ માટે પ્રાથમિક શાળા પાનોલીના શિક્ષક પ્રદિપકુમાર સુભાષચંદ્ર દોશીની પસંદગી કરવામાં આવેલ છે, જે ભરૂચ જિલ્લા અને ગુજરાત રાજ્ય માટે એક ગૌરવ સમો પ્રસંગ છે. આ એવોર્ડ પોસ્ટ મારફત મળેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને હજારોનાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

પાવીજેતપુરના રતનપુર ગામે રોડ ઉપર બે બાઈકો સામસામે અથડાતા એક યુવાનનું કરુણ મોત.

ProudOfGujarat

નર્મદા : ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને ૧૦ વર્ષની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!