Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ઉમરવાડા ગામ રોડ ઉપર આવેલ મરકઝી સોસાયટીમાં વાહન ચોર ત્રણ બાઈકોની ચોરી કરી ફરાર.

Share

અંકલેશ્વરના ઉમરવાડા ગામ રોડ ઉપર આવેલ મરકઝી સોસાયટીમાં રહેતા સોહીલ મહંમદ અલી પટેલે પોતાની મોટર સાઇકલ નંબર-જી.જે.16.બી.એમ.3785 પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન ગતરોજ વાહન ચોરોએ તેઓની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જયારે સોસાયટીમાંથી વાહન ચોરો અન્ય બે બાઇકોની ચોરી કરી ગયા હતા જે બંને બાઇકોને માર્ગમાં ફેંકી એક બાઈક લઈને ફરાર થઇ ગયા હતા. બાઈક ચોરી અંગે સોહીલ પટેલે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગની બેંકોમાં જનધન યોજનાનાં રૂ.500 મેળવવા લોકોની લાઈનો લાગી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : કોરોના મહામારી વચ્ચે લીંબડી કોંગ્રેસનાં ધરણાં સેવા સદન ખાતે કરવામાં આવ્યા હતાં.

ProudOfGujarat

સાવધાન – અહીંયા દીપડા છે, અંકલેશ્વરના અંદાડા માર્ગ પર દીપડાની લટાર, સ્થાનિકોમાં ભય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!