Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે અંજલી કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી જગ્યામાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા ત્રણ શખ્સોને ૪૮ હજારના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

Share

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબિશન ડ્રાઈવ અંતર્ગત સ્ટેશન વિસ્તારમાં આવેલ અંજલી કોમ્પ્લેક્ષ પાસે ઈંગ્લીશ દારૂની પેટીઓ લઈ ઉભેલ શાહરુખ મહેમૂદ મન્સૂરીને શહેર પોલીસે આબાદ ઝડપી પાડયો હતો. તેની પાસેથી ઇંગ્લીસ દારૂના પાઉચ નંગ 480 કિંમત રૂપિયા 48,000 જેટલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની તથા તેના અન્ય સાગરીત મકસુદ શેખ અને જીતેન્દ્ર પટેલની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઓક્ટોબરમાં GST કલેકશન 1.70 લાખ કરોડને પાર

ProudOfGujarat

સુરેન્દ્રનગર : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જી.એસ કુમાર વિદ્યાલયમાં સૂર્ય નમસ્કારની તાલીમ આપી.

ProudOfGujarat

રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પત્રકારોનું સ્નેહમિલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!