Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર માં આજે રાજ્યમંત્રી ની હાજરીમાં CAA ના સમર્થન માં રેલી યોજવામાં આવી હતી

Share

અંકલેશ્વર શહેરના ચૌટાનાકા થી આજે CAA એટલે કે નાગરિકતા સંશોધન બિલ ના સમર્થનમાં ભાજપા દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી ચૌટાનાકા ખાતે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા માં યોજાઇ હતી. જેમાં જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ સહીત શહેર તાલુકા ભાજપા ના આગેવાનો ચૂંટાયેલા સભ્યો નગર સેવકો ભાજપના હોદ્દેદારો દ્વારા રેલીમાં CAA ના સમર્થન ના બેનરો પ્લેકાર્ડ સાથે આઝાદી સહિત વિવિધ સૂત્રોચ્ચાર સાથે આ રેલી નીકળી હતી જેમાં અનેક લોકો જોડાયા હતા આ રેલી જીનવાલા સ્કૂલ થઈ ત્રણ રસ્તા સર્કલે સુધી પહોંચી હતી.

Advertisement

Share

Related posts

જામનગરમાં અંધ આશ્રમ પાસેના જર્જરીત ૧૪૦૪ આવાસને પાંચ દિવસમાં જ ખાલી કરવા મહાનગરપાલિકા એ આપી નોટિસ

ProudOfGujarat

સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભાવિકોનો ઘસારો…

ProudOfGujarat

અંકલેશ્વર : શહેર પોલીસે ત્રણ થી ચાર જેટલા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!