Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-૨૯ વર્ષીય યુવાનનું એક્સિડન્ટમાં કમકમાટીભર્યુ મોત.

Share

પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વર રાજપીપલા ચોકડી પાસે આવેલ નેશનલ હાઈવે બ્રિજ પર આજરોજ વહેલી સવારે ગાડી નંબર gj 16 bd 2828 બાઈક સવાર યુવાન ફાલ્ગુન કુમાર પ્રકાશભાઈ પટેલની ગાડીને કોઈ અજાણ્યા વાહન દ્વારા અડફેટમાં લેતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું, ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડેડ બોડીનો કબજો મેળવ્યો હતો, અને તેમના વારસદારોને જાણ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરના ભોઇવાડ વિસ્તારમાં રસ્તા ઉપર ઉંડા ખાડાના પગલે વાહનચાલકો ત્રાહિમામ તેમજ ગંદકીની સમસ્યા ઉદ્ભવી…

ProudOfGujarat

જંબુસરના દેવકૂઇથી દહેજ દેશીદારૂ આપવા જતાં ખેપિયો ઝબ્બે : બે બુટલેગર વોન્ટેડ

ProudOfGujarat

ગુજરાત હવે બન્યું ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ, 3 દિવસમાં હજાર કરોડ રૂપિયા કરતાં વઘુનું ડ્રગ્સ પકડાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!