Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં સિકયુરિટી ગાર્ડની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

Share

અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં આજે સિકયુરિટી ગાર્ડની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. અંકલેશ્વરની મંગલદીપ સોસાયટી નજીક ઝધડીયાનાં દધેડા ગામનો રહીશ યુવાન સિકયુરિટી તરીકેનું કામ કરે છે. આ યુવાનની આજરોજ સોસાયટી બહાર લાશ મળતા તેની જાણ GIDC પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી લાશનો કબ્જો મેળવી તેની હત્યા થઈ છે કે બીજું કોઈ કારણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયા ખાતે પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો જાણો કઈ રીતે…?

ProudOfGujarat

ગોધરા : નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ભાજપ-કોંગ્રેસને હંફાવશે ખરા ??

ProudOfGujarat

આમોદ પોલીસ સ્ટેશન ખાતે ભંગારના મુદ્દામાલની હરાજી યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!