Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જયદીપ ચૌહાણે મેનેજમેન્ટની પરીક્ષામાં દેશભરમાં 47 મો રેન્ક પ્રાપ્ત કર્યો.

Share

અંકલેશ્વર શહેરમાં રહેતો જયદીપસિંહ ચૌહાણ કે જેને દેશભરમાં યોજાતી સી.એમ.એ. ઇન્ટરની ગત વર્ષ ઇન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટની પરીક્ષા વડોદરા ખાતે યોજાઇ હતી. જેનું પરિણામ 21 મી તારીખે જાહેર થતાં સી.એમ.એ. ઇન્ટરમાં જયદીપસિંહ ચૌહાણે 467 માર્કસ સાથે દેશભરમાં 47 માં રેન્ક પ્રાપ્ત કર્યો હતો. જયારે ગુજરાતમાં 7 મો રેન્ક મળ્યો હતો. આ પરીક્ષા આપનાર ભરૂચ જીલ્લામાંથી 15 જેટલાં વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ અંકલેશ્વરનાં જયદીપસિંહ ચૌહાણે અંકલેશ્વરનું જ નહીં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાના કોલીવાડા-કોતિયામાવ રોડનું કરાયું ખાતમુહુર્ત.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના શેડો એરિયાના તમામ ૧૦૩ જેટલા મતદાન કેન્દ્રો ખાતે વાયરલેસ અને વોકીટોકી સેટ સાથેનાં સ્ટાફને ડેમોન્સ્ટ્રેશન માટે કરાયાં તૈનાત…

ProudOfGujarat

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલય કઠોરનું 75.15% પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!