Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના અંબિકા નગરમાં સોનું અજવાળી આપવાના બહાને બે ગઠિયા ચાર તોલાથી વધુનું સોનું લઈને ફરાર.

Share

અંકલેશ્વરના અંબિકા નગરમાં સોનું અજવાળી આપવાના બહાને બે ગઠિયા ચાર તોલાથી વધુનું સોનું લઈને છેતરીપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર શહેરના અંબિકા નગરમાં રહેતા જશુબેન હરગોવિંદભાઇ રાણાને ત્યાં બે ઇસમો આવ્યા હતા જેઓએ સોનું અજવાળી આપવાનું જણાવ્યુ હતું જેથી જશુબેન રાણાએ ચાર તોલા સોનું અને બુટ્ટી,અછોડો ધોવા માટે આપ્યો હતો. જે સોનાના ઘરેણાં લઈ બંને ગઠિયા ફરાર થઈ ગયા હતા. આ અંગે પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતાં તેઓએ છેતરીપિંડી અંગે બંને ગઠિયાઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

Share

Related posts

માંગરોળમાં 55 ગ્રામ પંચાયતોની ચૂંટણી ટાણે મામલતદારની જગ્યા ખાલી.

ProudOfGujarat

ભરૂચ ના બરાનપુરા ખત્રી વાડ વિસ્તાર ના મકાન ના વાડા માંથી એ ડિવિઝન પોલીસે દેશી તેમજ વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો……..

ProudOfGujarat

યુવા દિવસની વાંચન ક્રાંતિ થકી અનોખી રીતે ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!