Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં સામાજીક ક્ષેત્રે કાર્યરત ગુંજ સોશિયલ ગૃપ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો.

Share

અંકલેશ્વર શહેરમાં સામાજીક ક્ષેત્રે કાર્યરત ગુંજ સોશિયલ ગૃપ દ્વારા ગરબા મહોત્સવ સહિત સમૂહ લગ્નનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ અંકલેશ્વરનાં ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં 50 જેટલાં યુગલોએ પ્રભુતાનાં પગલાં ભર્યા હતા.

આ પ્રસંગે રામકુંડનાં મહંત ગંગાદાસ બાપુ, ગુંજ સોશિયલ ગૃપનાં પ્રમુખ સુધીર ગુપ્તા, ધર્મેશ ચાવડા, સંદીપ પટેલ, ગણેશ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. લગ્ન ગ્રંથિથી જોડાયેલા યુગલોને કરિયાવર તથા ભેટ સોગાદ આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં ફાયર સેફટી સિસ્ટમનો અપૂરતો અભાવ, શું સત્તાધારી પક્ષ કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે ?

ProudOfGujarat

લીંબડી તાલુકાના નટવરગઢ ગ્રામ પંચાયતના રસ્તા પર કીચડથી અરજદારો પરેશાન

ProudOfGujarat

ભીમા કોરેગાંવમાં દલિતોના શૌર્ય દિન ની ઉજવણી માં ઘાતક હુમલો કરનાર તત્વો ની ધરપકડ કરી સખ્ત પગલાં ભરવા ની માંગ સાથે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!