Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રૂરલ પોલીસે પ્રોહિબિશન સહીત અન્ય ગુનામાં સંડોવાયેલ રીઢો ગુનેગારને ઝડપી લીધો.

Share

અંકલેશ્વર રૂરલ પોલીસે પ્રોહિબિશન સહીત અન્ય ગુનામાં રીઢો ગુનેગાર શકીલ ઉર્ફે રફીક સૈયદ રહે. ટાંકી ફળિયું, પાનોલીને પાસા હેઠળ રાજકોટ જેલ ખાતે ધકેલી દીધો હતો. વિવિધ ગુનામાં અટકાયતી પગલાં ભરવાની કામગીરી અંતર્ગત અંકલેશ્વર પંથકમાં પ્રોહિબિશનનાં અનેક ગુનામાં સંડોવાયેલ પાનોલીનાં રહીશ બુટલેગર શકીલને ડીવાયએસપી ભોજાણીના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પી.આઈ આર.એમ કરમટીયાએ પાસા ધારા કલમ 3(2)મુજબ અટકાયત કરી રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.

Advertisement

Share

Related posts

વીજળીનો વાયર બળી જવાથી પૈસાની માંગ કરતાં સગા ભાઈએ ભાઇ પર ચપ્પુ મારી કર્યો જીવલેણ હુમલો

ProudOfGujarat

રાજપીપળા કોર્ટ માં વકીલોએ લાલ પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર કર્યા.

ProudOfGujarat

નેત્રંગમાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!