Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ધડાકાભેર દુકાનમાં જીપ ઘુસી જતા અફરાતફરી સર્જાઇ, પછી શું થયું..!! જાણો વધુ.

Share

મળતી માહિતી મુજબ અંકલેશ્વરનાં ભરૂચીનાકા પાસે આજરોજ સવારે અચાનક એક જીપ દુકાનમાં ઘુસી જતા દોડધામ મચી હતી, ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા સમગ્ર ઘટના બની હતી. જોકે સદનસીબે ડેરી બંધ હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી, જોકે સમગ્ર ઘટનાનાં પગલે એક સમયે લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.

Advertisement

Share

Related posts

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એ ઉમરપાડાની મુલાકાત લીધી

ProudOfGujarat

કૃષિ સુધારણા બિલ પસાર થતાં ખેડૂતોની ગૂંચવણનો અંત.

ProudOfGujarat

વલસાડ-માલવણ તળાવ સુકાઈ જતાં કાંઠાવિસ્તારમાં સાત દિવસથી પાણી માટે લોકોના વલખા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!