Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરનાં ચૌટા બજારમાં આવેલ મોદી સમાજની વાડી પાસેથી રોયલ બુલેટની ચોરી થતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે બાઈક ચોરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી.

Share

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેરનાં હાર્ટ સમા ચૌટા બજારમાં આવેલ મોદીની વાડી પાસે વિનય જયેશ સોનીએ રાત્રે પોતાની બુલેટ મોટર સાયકલ પાર્ક કરી હતી દરમ્યાન તેઓની બુલેટ કોઈ બાઈક ચોર ચોરી કરી ફરાર થઇ ગયો હતો. વિનય સોનીએ દુકાનનાં સીસીટીવી કેમેરા ચેક કરતા બે શખ્સો બુલેટની ચોરી કરતા કેદ થયા હતા. આ અંગે વિનય સોનીએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવતા શહેર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે બાઈક ચોરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના યુવાને YouTubeમાં વીડિયો જોઈ ભાડે સાઇકલ લીધી હવે નેશનલ સાયક્લિગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વધુ 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 171 લોકો કોરોનાથી સંક્રમિત થયા જ્યારે બે લોકોના મોત થતા જિલ્લામાં કુલ 8 લોકોના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે.

ProudOfGujarat

રાજ્યના તલાટીઓએ પડતર માંગણીઓનો નિકાલ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!