Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરનાં પીરામન નાકા વિસ્તારમાં એ.ટી.એમ તોડવાનો કરાયેલ નિષ્ફ્ળ પ્રયાસ.

Share

અંકલેશ્વર પથકમાં વિવિધ ગુનાઓ બની રહ્યા છે તેવામાં પીરામન નાકા વિસ્તારમાં આવેલ એ.ટી.એમ તોડવાનો નિષ્ફ્ળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ.ટી.એમ તોડવાનાં પ્રયાસનાં બનાવ અંગે વિગતે જોતા અંકલેશ્વર નગરનાં અવરજવર ધરાવતા એવા પીરામન નાકા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જેમાં અસામાજિક તત્વોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એ.ટી.એમ તોડવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો હતો. આ અંગે અંકલેશ્વર સીટી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ મીયાગામ ચોકડી પાસે અઢળક સુવિધા સાથે આરોગ્યમ ઓર્થોપેડિક એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ થયો.

ProudOfGujarat

વલસાડના ગુંદલાવ ગામે વિજકાપની સમસ્યાથી લોકો પરેશાન.

ProudOfGujarat

વલસાડમાં દોઢિયા અને નોનસ્ટોપ ગરબા વચ્ચે શેરીગરબાનો દબદબો યથાવત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!