Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડના ગુંદલાવ ગામે વિજકાપની સમસ્યાથી લોકો પરેશાન.

Share

વલસાડ જિલ્લાના ગુંદલાવ ગામે વિજકાપની સમસ્યા છે ત્યારે ડીજીવીસીએલના કર્મચારીઓ લોકોને સાચા જવાબ પણ આપી રહ્યા નથી તેવી ચર્ચા છે. કર્મચારીઓ માત્ર વાતોમાં જ લીન હોઈ છે તેવી અરજદારોની ચર્ચા છે, કોઈ અરજદાર ફોન કરે કે રૂબરૂ જાય પણ સાચા જવાબ નથી આપતા.ગુંદલાવ ગામે કર્મચારીના ત્રાસથી અરજદારોમાં રોષ વ્યાપી ગયો છે, ગુંદલાવ ગામે ડીજીવીસીએલમાં જ કામ નો ‘પાવર’ નથી અને માત્ર આંટાફેરા અને દેખાવ કરી રહ્યાં હોઈ તેવું લોકોને લાગી રહ્યું છે. લાઈટ જાય તો પણ લોકોને અનેક ફોન કરતાં જવાબ હોઈ હમણાં આવશો લાઇટ. જયારે આ બાબતે વલસાડ ડીજીવીસીએલના અધિકારી પટેલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે મને આવી ફરિયાદ કોઈ આવી નથી ત્યારે હવે અરજદારોએ પણ વલસાડ ફરિયાદ કરવી અથવા તેમના મોબાઇલ નંબર અમે પ્રસિધ્ધ કરી છિએ (7069750090) જેથી લોકો ફોનથી પણ કહી શકે કે સાહેબ અમારી રજૂઆત આ છે.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

માંગરોળમાં બાઈક ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ કરજણ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ અને ઇ શિલાન્યાસ વિધિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થતાં 6 કામદારોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!