Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : વિપક્ષી ઉપનેતા અને જિલ્લા યુવા મહામંત્રી દ્વારા કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરવા માંગ કરાઈ.

Share

અંકલેશ્વર શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત પેશન્ટની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જાય છે પરિણામ સ્વરૂપ શહેરનાં નાગરિકો ચિંતામાં છે, અહીંના લોકો ભરૂચ જતા ગભરાય છે જેથી નગરપાલિકા હદમાં એક કોવિડ સેન્ટર ઉભું કરવા ખૂબ જરૂરી છે, આ ટેસ્ટિંગ સેન્ટર નગરપાલિકા હદમાં જેવી કે નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ, જિનવાળા સ્કૂલ, મ્યુનિસિપલ ડિસ્પેનસરી વગેરે જેવી જગ્યા પર ચાલુ કરવા તેમજ અંકલેશ્વરના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સ્વાસ્થ્ય કેન્દ્ર ચાલુ કરવા માંગ કરાઈ હતી. જે પ્રસંગે વિપક્ષી ઉપનેતા શરીફ કાનૂગા, જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલા, ભરત પરમાર, વિનય પટેલ, પ્રતીક કાયસ્થ, અમીન બાલા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વિવિધ વિસ્તારોમાંથી જુગાર રમતા જુગારીઓ ઝડપાતા સનસનાટી: એલ.સી.બી પોલીસનો સપાટો જેના પગલે જુગારીયાઓમાં ગભરાટ

ProudOfGujarat

એટીએમમાંથી કોઇ અજાણ્યા ઇસમે 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાની ઘટના બનતા ચકચાર

ProudOfGujarat

ડૉ. સાગરની ભાષા અને શબ્દોની પસંદગીની અદભૂત પકડ છે : પદ્મશ્રી અભિનેતા મનોજ બાજપેયી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!