Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવાનને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ નિલેશ ચોકડી પાસે એક અજાણ્યો યુવાન પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઘસી આવી યુવાનને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી મૃતક યુવાનના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપીપલા માર્ગ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુંમોત નિપજવા અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.

ProudOfGujarat

વન્ય અભિયારણ માં કેમિકલ નિકાલ ના કૌભાંડ ના મુખ્ય સૂત્રધારો માં અંકલેશ્વર ના વધુ એક ઈસમ નું નામ જાહેર થયું…

ProudOfGujarat

હાર્દિકના ઉપવાસની જાહેરાતની અસરઃ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!