Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાજયમાં વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમ મેળવી અંકલેશ્વરને ગૌરવ અપાવ્યું જાણો કેવી રીતે ?

Share

ગુજરાત રાજયમાં અંકલેશ્વરએ ભરૂચ જિલ્લાને અનોખુ ગૌરવ અપાવેલ છે. આ અંગે વિગતે જોતાં અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ svm સ્કૂલની વિદ્યાર્થીની પરી કેતનભાઈ જગુવાલાએ ગુજરાત ગૌરવ દિન નિબંધ (ગુજરાત કોરોના વોરિયર્સ) સ્પર્ધામા ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ 1,70,000 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. તેમા પરી કેતનભાઈ જગુવાલાએ ગુજરાત રાજ્યમા પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને પરીને માનનીય શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે ઈનામ અને રૂપિયા 25,000 નો ચેક એનાયત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકામાં મામલતદારનાં સ્ટાફ દ્વારા 350 જેટલાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડીયા : એસ.બી.આઇ. દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરત ખાતે આયોજન કરાયું.

ProudOfGujarat

બાળભોગનાં દુશ્મનો સામે આવ્યા : દયાદરા ગામની સીમમાંથી ઝડપાયું રાશન કૌભાંડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!