Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસે ઇનોવા કારમાંથી વિદેશી દારૂ ઝડપી એક આરોપીની અટકાયત કરી.

Share

અંકલેશ્વર તાલુકા પોલીસનો ડિસ્ટાફ પેટ્રોલિગમાં હતો તે દરમિયાન તેમને વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં રહેતા બુટલેગર સુજાતખાન ઉર્ફ સજ્જુ અંકલેશ્વર નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી કાપોદ્રા ગામની સીમમાં નવજીવન હોટલની પાછળ પ્રતિષ્ઠા રેસિડનસી સોસાયટીમાં પોતાની માલિકીની ઇનોવા કાર નંબર GJ 16 ap 0663 માં દારૂ છુપાવેલો છે તેવી બાતમી મુજબની માહિતીના આધારે રેડ કરતાં ઇનોવા કારમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ 5436 નંગ અને ગાડી અને ફોન મળી કુલ 13.50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ રીગલ રેમિક કંપનીમાં ત્રણ માળની બિલ્ડીંગ પરથી કામદાર નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું…

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3 નું જીવંત પ્રસારણ નિહાળ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા રાજગોર બ્રાહ્મણ સમાજ નો સ્નેહમિલન સમારોહ ભરૂચ ખાતે યોજાયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!