Proud of Gujarat
FeaturedGujaratINDIA

વસાવા સમાજ દ્વારા જુની દિવી ગામ ખાતે ક્રીકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું.

Share

અંકલેશ્વર તાલુકાના દિવી દિવા ગામના વસાવા સમાજ ના યુવાનો દ્વારા અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોની 16 જેટલી ટીમો ની ક્રીકેટ ટુર્નામેન્ટ નુ આયોજન જુની દીવી ગામ ખાતે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના આદિવાસી સમાજ ના યુવાનો ને સંગઠીત કરવા તેમજ સમાજ મા યુવાનો ને સાચી દિશા તરફ લઇજવા ના હેતું સાથે દિવી દિવા ગામના વસાવા સમાજના યુવાનો દ્વારા વસાવા સમાજ ક્રીકેટ ટુર્નામેન્ટ નુ આયોજન જુની દિવી ગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમા અંકલેશ્વર તાલુકાના વિવિધ 16 જેટલા ગામોની ટીમોએ વસાવા સમાજ ક્રીકેટ ટુર્નામેન્ટમા ભાગ લીધો હતો આજે અંકલેશ્વર તાલુકાના જુની દિવી ગામ ખાતે આવેલ ગ્રાઉન્ડ મા વસાવા સમાજ ક્રીકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેંચ રમાડાય હતી ફાઇલ મેચમાં અંકલેશ્વર તાલુકા ના જીતાલી ગામ અને દિવીની ટીમ રમી હતી જેમા જીતાલી ગામની ટીમનો વિજય થયો હતો આ ટુર્નામેન્ટ મા કોરોના મહામારી ના નીયમોનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ. આ ટુર્નામેન્ટમાં નરેશભાઈ વસાવા,દિવી ગામના સરપંચ હરેશભાઈ વસાવા,પત્રકાર મુકેશ વસાવા વિગેરે હાજર રહી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની ૪૮૩ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૬૨ ગ્રામ પંચાયત સમરસ બની.

ProudOfGujarat

અંકલેશ્વર : ગડખોલ પાટિયા નજીક જલારામ મંદિર ખાતે સાઈ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગોધરા : આરોગ્યલક્ષી નવીન સબ સેન્ટર લોકાર્પણ સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!