Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા. 48 નજીક ટ્રકના કેબિનમાં અગ્મય કારણોસર આગ ભભુકી…

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પાસે અગ્મય કારણોસર ટ્રકના કેબિનમાંથી આગ નીકળી હતી આસપાસના વિસ્તારમાં ચકચાર માચી જવા પામ્યો હતો.

ભરૂચના મુંબઈ-અમદાવાદને જોડતો નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માત અને અન્ય બીજી હોનારતો સર્જાતી ય છે પરંતુ આજરોજ બપોરના સમયે કોઈ અગ્મય કારણોસર અચાનક જ ટ્રકમાંથી આગ ભાભુકી ઉઠી હતી જેથી લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી પાનોલી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું. સમગ્ર ઘટનામાં કોઈને જાનહાની થઇ નથી તેથી આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરતના પરવટ પાટિયા નજીક ફુગ્ગાનો ગેસ સિલિન્ડર ફાટતા 1 નું મોત, 2 ઘાયલ

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા પંચાયતના માજી સભ્ય ઇન્દ્રસિંહ પરમારને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરાયા.

ProudOfGujarat

સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!