Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઓ.એન.જી.સી કલબ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયુ.

Share

કોરોના મહામારી વચ્ચે બ્લડની અછત ન સર્જાય તે માટે ઓ.એન.જી.સી.એસેટ ઓલ ઈન્ડિયા એસ.સી.એસ.ટી એમ્પ્લોઈઝ વેલ્ફેર એસોસિએશન અને કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના સહયોગથી ઓ.એન.જી.સી કલબ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન કેમ્પમાં અધિકારી, કર્મચારીઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

આ કેમ્પમાં 140 થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સેફ્ટી કીટ સહિત થર્મોમીટર, પલ્સ ઓક્સીમીટર બેગ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ઈડી એસેટ મેનેજર પ્રગ્નેશ રાવલ, સી.જી.એમ એસ.ભટ્ટાચાર્જી અને રિજિયોનલ વાઇસ પ્રેસિડેન્ટ રોહિતકુમાર એમ.પટેલ સહિત કર્મચારીઓ અને બ્લડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ઉમરપાડાનાં ગુલીઉમર ગામ પ્રાથમિક શાળામાં શિક્ષકે નોટબુક વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

ભરૂચમાં સંસ્કૃત મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમની ભવ્ય શરૂઆત, સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન

ProudOfGujarat

આજરોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાયું:

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!