Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ ઉપર કારમાં સળગ્યો દારૂનો જથ્થો જાણો વધુ

Share

આમ તો સામાન્ય રીતે ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ બુટલેગરો કેટલી હદે અહીંયા બેફામ બનતા હોય છે,તે નો ઉત્તમ ઉદાહરણો અવાર નવાર સમાચાર માધ્યમો થકી પ્રકાશમાં આવતા હોય છે,કંઇક એ જ પ્રમાણે આજ રોજ અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ ઉપર એક કારમાં વિદેશી શરાબનો જથ્થો વહન થઈ રહ્યો હતો તે દરમિયાન કારમાં અચાનક આગ લાગવાની ઘટનાને લઈ કાર ચાલક કાર ઘટના સ્થળે મૂકી ફરાર થઇ ગયો હતો.સળગેલી હાલતમાં દારૂ ભરેલ કાર સવારે ચર્ચાનું કેન્દ્ર બનતા પોલીસ વિભાગ દોડતું થયું હતું,પોલીસે સ્થળ ઉપર પહોંચી કારની તપાસ કરી મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે

Advertisement

Share

Related posts

તાપી નદી પર આવેલ કાકરાપાર વિયર કમ કોઝવે પર તિરંગાનાં રંગોની લાઈટિંગ કરાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

ભરૂચ : વિલાયત SEZ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ..

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગર અંગે દુષ્પ્રચાર કરનાર કઠીત ચાર ડિરેક્ટરો સામે પગલા ભરવા બોર્ડ દ્વારા ઠરાવ પાસ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!