Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી -સ્ટેટ વિજિલન્સ ટીમે અરવલ્લીના PSIની કરી અટકાયત….

Share

જાણવા મળ્યા મુજબ અરવલ્લી ના માલપુર PSI એમ બી ગઢવીની અટક કરાઈ  છે…બે એપ્રિલે શામળાજીમાં સ્ટેટ વિજિલન્સે દારૂ ઝડપ્યો હતો…જે બાબતે તત્કાલીન PSI અને બે કોન્સ્ટેબલની અટકાયત કરી છે..દારૂ ઝડપ્યા બાદ કલાકો સુધી પોલીસ ચોપડે નહિ બતાવતા અંતે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે…..

Advertisement

Share

Related posts

શિનોર તાલુકામાં ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદથી કપાસના પાકને ભારે નુક્સાન, ધરતીપુત્રોને માથે હાથ દેવાનો વારો આવ્યો…

ProudOfGujarat

નડિયાદમાં ખેડા જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!