Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી-મોડાસાના દેવરાજ નજીકથી તાજું જન્મેલ બાળક મળી આવ્યું….

Share

 
જાણવા મળ્યા મુજબ અરવલ્લી ખાતે મોડાસાના દેવરાજ નજીકથી ઝાડીઓ વચ્ચે થી તાજું જન્મેલ બાળક મળી આવ્યુ હતું.. બાળકની તબિયત નાજુક હોવાથી ગ્રામજનોએ તાત્કાલિક ૧૦૮ ને જાણ કરી બાળક ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયુ હોવાનું જાણવા મળ્યું છે…હાલ આ બાળક કોણ મૂકી ગયું તે બાબત પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે…

Advertisement

Share

Related posts

કોટક લાઇફે વારસાની વ્યાપક સુરક્ષા માટે કોટક સિગ્નેચર ટર્મ પ્લાન લોન્ચ કર્યો

ProudOfGujarat

લાખોના દારૂ સાથે બે ઇસમોની ધરપકડ કરતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બી.એલ.ઓ.દ્વારા ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!