Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠા-દિયોદરના બિયોકપરા વિસ્તારમાંથી યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર..

Share

 

જાણવા મળ્યા મુજબ બનાસકાંઠા ખાતેના દિયોદરના બિયોકપરા વિસ્તારમાંથી યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…પથ્થર અને ધોકા વડે યુવાનની કરાઈ હત્યા કરાઈ હોવાનું માલુમ પડ્યું છે…મૃતક યુવક દિયોદરના ભેંસાણા ગામના હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે..હાલ પોલીસે સ્થળ ઉપર પહોંચી મામલા અંગે ગુનો નોંધી સમગ્ર બાબતે વધુ તપાસ હાથધરીછે  ..

Advertisement

Share

Related posts

જંબુસર નજીક ડાભા ચોકડી પર ભયાનક અકસ્માત: એસ.ટી. બસની ટક્કરે બાઈક ચાલકનું મોત, એક ઇજાગ્રસ્ત

ProudOfGujarat

વાંકલ કોવીડ કેર સેન્ટરમાં મંત્રી ગણપતસિંહ વસાવાએ કોરોના વોરિયર્સનું સન્માન કર્યું.

ProudOfGujarat

જંબુસરમાં ટેકાનાં ભાવે તુવેર વેચવા ખેડૂતોની કતાર લાગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!