Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર..

Share

ધોરણ 10 માં  બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી 6,7,8,9 જુલાઇના રોજ લેવામાં આવશે….તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના એક વિષય માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા 9મી જુલાઇ ના રોજ લેવામાં આવશે…જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના  બે વિષય માં નાપાસ થેયેલાં વિદ્યાર્થીઓ ની  પરીક્ષા  આગામી 6.7.8 જુલાઇ ના રોજ યોજાશે.

Advertisement

Share

Related posts

ચાવજ રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું મૃત્યુ

ProudOfGujarat

રાજપીપળા દ. ગુજરાત વીજ કંપનીની કચેરીમાં કનેક્ટિવિટીના ધાંધિયા: બીએસએનએલ કલેકટર કચેરી પાસે બીએસએનએલના કેબલ કપાયા હોવાથી ઇન્ટરનેટ સેવા ખોરવાઈ..

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!